Local Body Election Voting | કોંગ્રેસ નેતા શૈલેષ પરમારનો મઝારમાં દુઆ કરતો વીડિયો વાયરલ
Continues below advertisement
Local Body Election Voting | કોંગ્રેસ નેતા શૈલેષ પરમારનો મઝારમાં દુઆ કરતો વીડિયો વાયરલ
અમદાવાદમાં કોંગ્રેસ નેતા શૈલેષ પરમારનો એક વિડીયો વાયરલ થયો છે. શૈલેષ પરમારનો મઝારમાં દુઆ કરતો એક વિડીયો વાયરલ થયો. કોંગ્રેસ ઉમેદવાર અને કાર્યકર્તાઓ સાથે દુઆ કરતો વિડીયો જોવા મળી રહ્યો છે. દાણીલીમડામાં મોહનસિંહ બાવાની મઝારની અંદરનો આ વિડીયો છે. વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા છે શૈલેષભાઈ પરમાર, કે જેમને હાલ આ પ્રકારનો વિડીયો હાલ વાયરલ જોવા મળી રહ્યો છે. તો વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર, જેમને વિડીયો વાયરલ થયો છે, શૈલેષ પરમારનો મઝારમાં દુઆ કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે અને તેમની સાથે જોવા મળી રહ્યા છે, કાર્યકર્તાઓ છે, જે ઉમેદવારો છે, તેઓ પણ જોવા મળ્યા છે.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement