Jitu Vaghani : 2027ની ચૂંટણીને લઈ મંત્રી જીતુ વાઘાણીની ભવિષ્યવાણી
Jitu Vaghani : 2027ની ચૂંટણીને લઈ મંત્રી જીતુ વાઘાણીની ભવિષ્યવાણી
2027ની રાજનીતિ અંગે મંત્રી જીતુ વાઘાણીના ભવિષ્યવાણી. 2027ની ચૂંટણી પર ખેડૂતો પર લડાવાની છે. વિપક્ષને મેદાનમાં આવી જતા મંત્રી વાઘાણીનો હુંકાર. મોદીજી, ભૂપેન્દ્રભાઈ અને જગદીશભાઈની ટીમ તૈયાર છે. દરેક વખતે કોંગ્રેસને સરકાર બનાવવી હોય છે. ખેડૂતો ભિખારી નથી, સ્વમાની છે. ખેડૂતો માટે કોણે કેટલું અને શું કર્યુ તે વાત કરીશુ.
વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરીએ મંત્રીને કરી ટકોર. મંત્રી અર્જુન મોઢવાડીયા અને અન્ય ધારાસભ્યોને કરી ટકોર. હીરાભાઈ સોલંકી મૂકી રહ્યા હતા પ્રસ્તાવ. પ્રસ્તાવ સમયે અર્જૂન મોઢવાડિયા બહાર નીકળી રહ્યા હતા. અધ્યક્ષે ટકોર કરી કે પ્રસ્તાવ મત પર હોય ત્યારે બહાર ન નીકળવું. અર્જૂન મોઢવાડિયા અને અન્ય સભ્યોને બેસી જવા અધ્યક્ષે કરી અપીલ. પ્રસ્તાવ મત સમયે કોઈએ બહાર ન નીકળવું.


















