હવે રાજ્યના આ શહેરમાં પણ નોનવેજની લારીઓને દૂર કરવાનો નિર્ણય લેવાઈ શકે છે, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
આજે સુરત મનપા પણ જાહેર માર્ગો પર નોનવેજની લારીઓ હટાવવા અંગે નિર્ણય લઈ શકે છે. મનપાના પદાધિકારીઓની બેઠકમાં આજે નોનવેજની લારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. ધાર્મિક સ્થળો અને જાહેરમાર્ગો પરથી નોનવેજની લારીઓ દૂર કરવાનો નિર્ણય લેવાશે.
Continues below advertisement