રૂપાણી સરકારના મંત્રીની ધમકી- એક ઓર્ડર કરાવીશ તો કાલથી ડમ્પર બંધ થઇ જશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Feb 2021 11:19 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે. જોકે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ- કૉંગ્રેસના ધારાસભ્યોએ વિવાદીત નિવેદનો આપ્યા છે. આ જ ક્રમમાં હવે હવે ભાજપના મંત્રીનો પણ ધમકી આપતો વીડિયો વાયરલ થયો છે.રાજ્ય સરકારના મંત્રી ગણપત વસાવા એક વીડિયોમાં નામ લીધા વગર ધમકી આપી રહ્યા છે કે સરકારમાંથી એક ઓર્ડર કરાવીશ તો કાલથી બધા ડમ્પર બંધ થઇ જશે.