PM Modi Gujarat Visit : PM મોદીના સોમનાથમાં રોડ શોને લઈ તડામાર તૈયારી
PM Modi Gujarat Visit : PM મોદીના સોમનાથમાં રોડ શોને લઈ તડામાર તૈયારી
પીએમ મોદીના પ્રવાસને લઈ સોમનાથમાં તડામાર તૈયારીઓ. પીએમ મોદીના પ્રવાસને લઈ લોકોમાં જબરજસ્ત ઉત્સાહ. ગીર સોમનાથમાં રોડ શોના રૂટને ફૂલોથી શણગારાયો. રોડ શોના રૂટ પર તૈયાર કરાયા 11થી વધુ સ્ટેજ. સોમનાથ હેલીપેડથી હમીરજી ગોહિલ સ્મારક સુધી યોજાશે રોડ શો. હમીરજી સર્કલ નજીક બનાવાલેય સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું કેંદ્ર. સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી લેવા માટે લોકોની પડાપડી.
પ્રધાનમંત્રી મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે. આજે રાત્રે 9 વાગ્યે જામનગર પહોંચશે પ્રધાનમંત્રી મોદી. જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ઉતરાણ કરશે પ્રધાનમંત્રી મોદી. એરફોર્સ સ્ટેશનથી બાય રોડ લાલ બંગલા સર્કલ પહોંચશે PM મોદી. લાલ બંગલા સર્કલ ખાતે ટૂંકી સભાનું પણ આયોજન. લાલ બંગલા પાસે PMની સભાને લઇને મોટું સ્ટેજ તૈયાર. 2 હજાર લોકો માટેની ગોઠવાઈ ખુરશી. લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસમાં PM મોદીનું રાત્રિ રોકાણ. રાત્રિ રોકાણ બાદ કાલે સવારે 8 વાગ્યે સોમનાથ જવા થશે રવાના.





















