ગુજરાતમાં લવ જેહાદનો કાયદો લાવવાની SPG ગ્રુપે કરી માંગ, જુઓ વીડિયો

Continues below advertisement
લવ જેહાદનો કાયદો ગુજરાતમાં પણ લાવવા માટે સામાજીક સંગઠનોએ પણ કાયદો લાવવા કરી હતી. સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજી ગૃપ દ્વારા ગાંધીનગર જીલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયુ હતું.  જેમા લવ જેહાદ વિરૂદ્ધ કાયદો બનાવવા માટે માંગ કરવામાં આવી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram