રાજકોટમાં ખેડૂતોને પિયત માટે પાણી મળે તે માટે ગુજરાત લિફ્ટ ઇરીગેશન સંઘની બેઠક મળી
Continues below advertisement
રાજકોટના ક્રિષ્ના પાર્કમાં ગુજરાત લિફ્ટ ઇરીગેશન સંઘની બેઠક મળી હતી. જેમાં અલગ અલગ 33 જિલ્લાની મંડળીના પ્રમુખો હાજર રહ્યા હતા. પહેલીવાર એકસાથે લિફ્ટ ઇરીગેશન મંડળીના પ્રમુખો સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ મંડળીઓનો ઉદ્દેશ એ છે કે ખેડૂતોને પિયત માટે પાણી મળી રહે. સાથે જ નહેરના માધ્યમથી, કુવા કે બોરના માધ્યમથી,શહેરના સુએજ ટ્રીટમેન્ટનું પાણી ખેતર સુધી પહોંચાડવું
Continues below advertisement