શોધખોળ કરો

Rajkot Congress Protest: રાજકોટમાં મંદિરોના ડિમોલિશનને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

રાજકોટ મહાનગરપાલિકાએ 11થી વધુ નાના મંદિરોનું ડિમોલિશન કરતા ગરમાઈ રાજનીતિ. શહેર કૉંગ્રેસે આજે ત્રિકોણબાગ પર અનોખી રીતે કર્યો વિરોધ.. કૉંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ આજે ભગવાન હનુમાનજીની તસવીર, પ્લાસ્ટિકની ગદા સાથે રામધૂન બોલાવી ધરણા કરીને રોષ વ્યક્ત કર્યો.. શહેર કૉંગ્રેસનો આરોપ છે કે ભગવાન રામના નામે મત લઈને જીત હાસલ કરનાર ભાજપે કામની શરૂઆત હનુમાનજીના મંદિર તોડવાથી કરી છે.. ત્યારે શહેરીજનોએ ભાજપ પાસે જવાબ માગવો જોઈએ કે ભાજપના ઈશારે મનપા પ્રશાસન ધાડપાડુઓની જેમ મોડી રાત્રે કેમ ત્રાટક્યું.. શહેર કૉંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાનો આરોપ છે કે કેન્દ્ર, રાજ્ય અને રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપની સરકાર છે.. જે માત્ર રામના નામે મત માગે છે.. અને બીજી તરફ જનતાની આસ્થા સાથે જોડાયેલા મંદિરોને તોડી રહી છે.. લોકશાહીમાં બંધારણે આપેલા હક મુજબ રાજકોટની જનતાએ પોતાના પ્રતિનિધિઓ, ધારાસભ્ય કે સાંસદને ફોન કરીને પુછવુ જોઈએ કે અડધી રાતે હનુમાનદાદાનું મંદિર તોડવાનું કારણ શું છે.. 

રાજકોટ વિડિઓઝ

Rajkot Police : રાજકોટમાં શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં આરોપીની ધરપકડ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઇરાન બધું યાદ રાખશે, પોતાના ઘા ભૂલશે નહીં, અમેરિકાને આપ્યો સીધો મેસેજ- 'જો શાંતિ કરાર તૂટશે તો...'

Rain: ઉત્તર-પશ્ચિમ ભારતમાં 19 જૂન સુધી રહેશે વરસાદી માહોલ, ધીમે-ધીમે વધશે તાપમાન

ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર ફેંકી રહ્યાં છે નેતન્યાહૂ, નકારી કાઢી પીસ ડીલ, બોલ્યા- 'જ્યાં સુધી હું PM છું...'

RBI News: RBIએ આ બેન્ક પર લગાવ્યો છ મહિનાનો પ્રતિબંધ, રૂપિયા ઉપાડવા પર લગાવી લિમિટ
RBI News: RBIએ આ બેન્ક પર લગાવ્યો છ મહિનાનો પ્રતિબંધ, રૂપિયા ઉપાડવા પર લગાવી લિમિટ
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં અટક્યું ચોમાસું?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં કેમ થયો ભડકો?
Gujarat Rain Forecast: ગુજરાતમાં સાત દિવસ છુટાછવાયા સ્થળે વરસાદની આગાહી
NEET Paper Leak Case: NEET પેપરલીક કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમને મોટી સફળતા
Patan Crime: દારૂબંધીના દાવા ખોખલા સાબિત! પાટણમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો!, Video Viral

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર ફેંકી રહ્યાં છે નેતન્યાહૂ, નકારી કાઢી પીસ ડીલ, બોલ્યા- 'જ્યાં સુધી હું PM છું...'
ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર ફેંકી રહ્યાં છે નેતન્યાહૂ, નકારી કાઢી પીસ ડીલ, બોલ્યા- 'જ્યાં સુધી હું PM છું...'
સરકારે ડીઝલ પર 14 અને ATF પર વધારી 12.5 રૂપિયા પ્રતિ લીટર એક્સપોર્ટ ડ્યૂટી, તમારા પર શું થશે અસર?

PM Modi: સ્લોવાકિયાએ PM મોદીને આપ્યું દેશનું સર્વોચ્ચ સન્માન, 'વ્હાઇટ ડબલ ક્રોસ'થી સન્માનિત

UPSC એ પ્રિલિમ્સનું પરિણામ કર્યું જાહેર, આ રીતે કરો ડાયરેક્ટ ચેક

Rahu Ketu Gochar 2026: ડિસેમ્બરમાં રાહુ-કેતુ બદલશે ચાલ, આ પાંચ રાશિઓને લાગશે લૉટરી!

ફોન વિના થશે વીડિયો અને વોઈસ ગ્રુપ કોલિંગ, WhatsAppનું મોટું અપડેટ
ફોન વિના થશે વીડિયો અને વોઈસ ગ્રુપ કોલિંગ, WhatsAppનું મોટું અપડેટ
RBI News: RBIએ આ બેન્ક પર લગાવ્યો છ મહિનાનો પ્રતિબંધ, રૂપિયા ઉપાડવા પર લગાવી લિમિટ
RBI News: RBIએ આ બેન્ક પર લગાવ્યો છ મહિનાનો પ્રતિબંધ, રૂપિયા ઉપાડવા પર લગાવી લિમિટ
B-52 Bomber Crash: ઉડાન ભરતા ક્રેશ થયું અમેરિકાનું B-52 બોમ્બર, આઠના મોત

Embed widget