શોધખોળ કરો

Edible Oil Price Hike : યુદ્ધની અસરને પગલે હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો, કેટલો વધ્યો ભાવ?

ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ખાદ્યતેલ પર પડી રહી છે.. 50 રૂપિયાના ભાવ વધારા સાથે સિંગતેલના ડબ્બાના ભાવ બે હજાર 765 રૂપિયા પર પહોંચી ગયા છે.. જ્યારે 20 રૂપિયાના ભાવ વધારા સાથે કપાસિયા તેલના ડબ્બાના ભાવ બે હજાર 620 પર પહોંચી ગયા છે.. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે સિંગતેલના ડબ્બાના ભાવમાં 600 રૂપિયાનો વધારો થયો છે.. તો પામતેલના ડબ્બામાં 50થી 60 રૂપિયાના વધારા સાથે બે હજાર 400 અને 40 રૂપિયાના વધારા સાથે સનફ્લાવર તેલના ડબ્બાના ભાવ વધીને 2500થી 2550 રૂપિયા પર પહોંચી ગયો છે.. રાજકોટ એડિબલ ઓઈલ એસોસિએશનના પ્રમુખ કિરીટ શાહનું કહેવું છે કે મોટા ભાગની મગફળીનો જથ્થો નાફેડ પાસે છે.. જો નાફેડ ચોમાસા પહેલા મગફળીનું વેચાણ કરશે તો ભાવ ઘટશે.. ઉનાળુ મગફળીની આવક વધશે તો તેલના ભાવ થોડા ઘટી શકે છે.. વૈશ્વિક યુદ્ધની સ્થિતિને પગલે આગામી સમયમાં પામતેલ અને સનફ્લાવર તેલના ભાવમાં પણ વધારો થવાની કિરીટ શાહે શક્યતા વ્યક્ત કરી..

રાજકોટ વિડિઓઝ

Rajkot Police : રાજકોટમાં શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં આરોપીની ધરપકડ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Telegram Ban News: કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર મુક્યો અસ્થાયી પ્રતિબંધ, NEET રી-એક્ઝામ વચ્ચે મોટો નિર્ણય

અમરેલીના રાજુલામાં સિંહણે યુવકને ફાડી ખાધો, યુવકનું માથું ધડથી અલગ કર્યું

Gold Silver Rate: ચાંદી 4400 રુપિયા સસ્તી થઈ, સોનાના ભાવ પણ ઘટ્યા, જાણો  Gold-Silver ની લેટેસ્ટ કિંમત 

‘છોડી દો મને’, વાયુસેના અધિકારીની પત્ની સાથે દુષ્કર્મ અને ધર્મ પરિવર્તન, આરોપી મૌલાના ફરાર
‘છોડી દો મને’, વાયુસેના અધિકારીની પત્ની સાથે દુષ્કર્મ અને ધર્મ પરિવર્તન, આરોપી મૌલાના ફરાર
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Narmada BJP : દારૂના વેપલામાં ભાજપના નેતાઓની સંડોવણીનો આરોપ
Ambalal Patel: ગુજરાતમાં કઈ તારીખથી થશે ચોમાસાનું આગમન? અંબાલાલ પટેલની મોટી આગાહી
US Plane Crash : અમેરિકામાં વાયુસેનાનું વિમાન ક્રેશ, 8 લોકોના મોત
Gujarat Rain : કચ્છ અને પાટણના વાતાવરણમાં પલટો, સવારે પડ્યું વરસાદી ઝાપટું
Monsoon 2026 : સેટેલાઇટ તસવીરમાં ચોમાસાના વાદળ ગાયબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: દેશમાં અલ નિનો કારણે નબળું પડી શકે છે ચોમાસું, જાણો કોણે આપી ચેતવણી 
Weather Update: દેશમાં અલ નિનો કારણે નબળું પડી શકે છે ચોમાસું, જાણો કોણે આપી ચેતવણી 
Telegram Ban News: કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર મુક્યો અસ્થાયી પ્રતિબંધ, NEET રી-એક્ઝામ વચ્ચે મોટો નિર્ણય
Telegram Ban News: કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર મુક્યો અસ્થાયી પ્રતિબંધ, NEET રી-એક્ઝામ વચ્ચે મોટો નિર્ણય
Gold Silver Rate: ચાંદી 4400 રુપિયા સસ્તી થઈ, સોનાના ભાવ પણ ઘટ્યા, જાણો  Gold-Silver ની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદી 4400 રુપિયા સસ્તી થઈ, સોનાના ભાવ પણ ઘટ્યા, જાણો  Gold-Silver ની લેટેસ્ટ કિંમત 
8th pay: 8માં પગાર પંચમાં શું કર્મચારીઓનો બેઝિક પગાર સીધો 45,000 થશે? અહીં સમજો ગણિત 

Mangal Nakshatra Gochar: 5 જૂલાઈ સુધી સતર્ક રહે આ 3 રાશિઓ, મંગળ નક્ષત્ર ગોચર વધારી શકે છે મુશ્કેલીઓ! 

વિદેશની જેમ હવે અમદાવાદમાં  લાગ્યું પેલિકન સિગ્નલ, રાહદારી બટન દબાવી રોકી શકશે ટ્રાફિક

Ambalal Patel Prediction: રાજ્યમાં ક્યારથી બેસશે ચોમાસુ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

Apple iOS 27: આઇફોન વાપરવાની મજા થઇ જશે બેગણી, iOS 27 ના આ ફિચર્સ કરશે કમાલ

Embed widget