રાજકોટ: નવા કૃષિ કાયદાને લઈ માર્કેટિંગ યાર્ડ પર શું અસરો થઈ રહી છે ? યાર્ડના સત્તાધીશો શું કહી રહ્યાં છે ?

Continues below advertisement
રાજકોટ:  નવા કૃષિ કાયદાને લીધે બેડી યાર્ડના સત્તાધીશોને લાઇસન્સ આપવાની અને રિન્યૂ કરવાની સત્તા છીનવાઈ છે. હવે યાર્ડના સતાધીશો લાઇસન્સ નહિ આપી શકે. રાજ્યના નિયામક જિલ્લા  રજીસ્ટ્રારને સતા આપી શકે છે. એવામાં યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ માગે છે કે, સરકાર કંઈક વ્યવસ્થા કરે.  રાજકોટ બેડી યાર્ડના 800 થી વધુ વેપારીઓ, કમિશન એજન્ટોના લાઇસન્સ રિન્યૂ નહીં થઈ શકે. અમુક વેપારીઓના તો લાઈસન્સ પુરા થઈ ગયા છે. યાર્ડમાં વેપાર કરવા ઈચ્છુક નવા વેપારીઓ વેપાર કરી શકતા નથી. કૃષિ કાયદામાં વેપારી અને કમિશન એજન્ટોની હાલત સેન્ડવિચ જેવી થઈ ગઈ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram