શોધખોળ કરો

Rajkot News: મ્યુલ હંટ ઝુંબેશ હેઠળ રાજકોટ ગ્રામ્ય સાઈબર સેલની મોટી કાર્યવાહી

મ્યુલ હંટ ઝુંબેશ હેઠળ રાજકોટ ગ્રામ્ય સાઈબર સેલની મોટી કાર્યવાહી.. સમન્વય પોર્ટલ અને NCCRP પરથી મળેલ ડેટાના આધારે સાઈબર સેલની ટીમે છ આરોપીઓની કરી ધરપકડ.. ગોંડલના જ્યોત ટ્રેડિંગ અને સોમ એન્ટરપ્રાઈઝના નામે સમગ્ર દેશમાં 66 જેટલી ફરિયાદ નોંધાઈ હતી.. સાઈબર સેલની ટીમે તપાસ કરીને ગોંડલના જય નાંદપરા નામના આરોપીની ધરપકડ કરી.. તપાસમાં ખુલાસો થયો કે આરોપ જય પાસે આવા કૂલ છ બેંક એકાઉન્ટ છે.. જે છ બેંક એકાઉન્ટમાં છેલ્લા દોઢ વર્ષમાં 198 કરોડના ટ્રાન્જેક્શન થયા હતા.. એટલુ જ નહીં.. મનીષ કામાણી નામના અન્ય આરોપીના બેંક એકાઉન્ટમાં 150 કરોડ જ્યારે પ્રવીણસિંહ પરમાર નામના આરોપીના એકાઉન્ટમાંથી 33 કરોડના ટ્રાન્જેક્શન મળ્યા છે.. આરોપીઓ સાઈબર ફ્રોડથી મળતી રોકડને પોતાના એકાઉન્ટમાં લેતા હતા.. બાદમાં રોકડ ઉપાડીને અન્ય આરોપીઓને મોકલતા હતા.. આરોપીઓને એક લાખ પર 200થી 400 રૂપિયાનું કમિશન મળતુ હતુ.. જેમાં ગોંડલનો ઋષિત રૈયાણી મીડયેટરની ભૂમિકા ભજવતો હતો.. આંગડીયા પેઢી ચલાવતા મહેન્દ્રસિંહ જાડેજા અને મયુરસિંહ વાઘેલા આ જ રોકડને આંગડીયા મારફતે અન્ય આરોપીઓને મોકલતા હોવાનો ખુલાસો થયો છે.. 

રાજકોટ વિડિઓઝ

Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Passive Euthanasia: હરિશ રાણાની ઈચ્છામૃત્યુને સુપ્રીમ કોર્ટની મંજૂરી, કહ્યું- 'મેડિકલ સપોર્ટ સિસ્ટમ હટાવવામાં આવે'

મિડલ ઇસ્ટ યુદ્ધના કારણે હવાઇ પ્રવાસ મોંઘો, દિલ્લીથી લંડનનું ભાડું 1 લાખને પાર

Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી

Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
Passive Euthanasia: હરિશ રાણાની ઈચ્છામૃત્યુને સુપ્રીમ કોર્ટની મંજૂરી, કહ્યું- 'મેડિકલ સપોર્ટ સિસ્ટમ હટાવવામાં આવે'
Passive Euthanasia: હરિશ રાણાની ઈચ્છામૃત્યુને સુપ્રીમ કોર્ટની મંજૂરી, કહ્યું- 'મેડિકલ સપોર્ટ સિસ્ટમ હટાવવામાં આવે'
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ
Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ
Bluetooth ઓન રાખે છો? તમારો ફોન પણ થઈ શકો છો હેક !

Instagram down: ઈન્સ્ટાગ્રામ ડાઉન, એપ અને પોર્ટલ પર થઈ અસર, હજારો યુઝરે કરી ફરિયાદ
Instagram down: ઈન્સ્ટાગ્રામ ડાઉન, એપ અને પોર્ટલ પર થઈ અસર, હજારો યુઝરે કરી ફરિયાદ
મિડલ ઇસ્ટ યુદ્ધના કારણે હવાઇ પ્રવાસ મોંઘો, દિલ્લીથી લંડનનું ભાડું 1 લાખને પાર
મિડલ ઇસ્ટ યુદ્ધના કારણે હવાઇ પ્રવાસ મોંઘો, દિલ્લીથી લંડનનું ભાડું 1 લાખને પાર
PM Kisan: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો

Embed widget