રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ NSUIનું વિરોધ પ્રદર્શન, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટમાં NSUIના કાર્યકરોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. NSUIના કાર્યકરો સાયકલ લઈ જિલ્લા શિક્ષાણાધિકારીની કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેમને વાહન ચાલકોને કેમ ટેક્સ માફ નહીં તેને લઈ વિરોધ નોંધાવ્યો હતો. તેમનું કહેવું છે કે સ્કૂલ બસની ટેક્સ ફી તો વાહન ચાલકોને કેમ ટેક્સ માફ નહીં.જો કે બાદમાં વિરોધ ઉગ્ર બનતા NSUIના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
Continues below advertisement