શોધખોળ કરો

Rajkot Mega Demolition: આજી નદી કિનારે ‘ઓપરેશન જંગલેશ્વર’ તેજ, PGVCLએ કાપ્યા કનેક્શન, 992 મકાનો તોડાશે

રાજકોટના જંગલેશ્વરમાં સ્વૈચ્છિક દબાણો ખાલી કરનારાને પ્રશાસનનો સહકાર. સામાન ફેરવવા માટે મહાનગરપાલિકાએ કરી આપી ટ્રેક્ટરની વ્યવસ્થા. વર્ષોથી વસવાટ કરતા લોકો પણ ખાલી કરી રહ્યા છે મકાન.. આજી નદી કિનારે ‘ઓપરેશન જંગલેશ્વર’ તેજ.. ડિમોલેશન પૂર્વે PGVCLએ વીજ કનેક્શન કાપ્યા. આવતીકાલે 992 મકાનો પર ફરશે બુલડોઝર.. રાજકોટ હાઇવે બાયપાસથી 80 ફૂટના રોડ બ્રિજ સુધી થશે ડિમોલિશન. કાર્યવાહી બાદ ભવિષ્યમાં પૂર જેવી સ્થિતિ અટકાવી શકાશે..

રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનનું કાઉંટડાઉન શરૂ થઇ ગયું છે. ડિમોલિશનને લઇને તંત્રએ સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ઉલ્લેખિય છે કે, 23 ફેબ્રુઆરી સોમવારે  સવારે 8 વાગ્યે જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન શરૂ થશે, મેગા ડિમોલિશનને લઈ જંગલેશ્વર  પોલીસ છાવણીમાં ફેરવાય ગયું છે જંગલેશ્વરમાં ડિમોલિશન માટે પોલીસનો જબરજસ્ત એક્શન પ્લાનનું ચિત્ર જોવા મળી રહ્યું છે. 

જંગલેશ્વર વિસ્તારને અલગ અલગ સાત ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. 64થી વધુ JCB, 90 ટ્રેક્ટર, 7 હિટાચી મશીનનો ડિમોલિશન માટે  ઉપયોગ કરવામાં આવશે,  50 બ્રેકર, 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે માઈક્રો પ્લાનિંગ કરાયું છે. સમગ્ર સ્થિતિ પર નજર રાખવા વિશેષ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યું છે. 1,130થી વધુ સ્ટાફ તૈનાત કરવામા આવ્યો છે. ડિમોલિશન દરમિયાન લગભગ  1500 જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે.

23 ફેબ્રુઆરીએ સવારથી 1492 જેટલાં ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવાશે. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા તથા નગર રચના યોજના નં. 6 હેઠળના 15 મીટરના ટી.પી. રોડ પરના ગેરકાયદે દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી હતી.18 ફેબ્રુઆરીએ મનપા દ્વારા સત્તાવાર જાહેરાત કરી હતી કે 23 ફેબ્રુઆરીએ સવારથી જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના કાંઠે 1492 જેટલા ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવી મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરાશે. આજી નદી પટ્ટમાં આશરે 87,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે, આજી નદી પટ્ટા વિસ્તાર આશરે કુલ મળીને આશરે 87,000 ચોરસ મીટર વિસ્તારમાં આવેલા 1489 જેટલા મકાનો સહિતનું બાંધકામ તબક્કાવાર દૂર કરવામાં આવશે.

રાજકોટ વિડિઓઝ

Rajkot News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટમાં પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ
Rajkot News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટમાં પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
કોણ છે જિયાંગ જુએકિન ? પહેલા જ કરી દીધી હતી અમેરિકા-ઇરાન યુદ્ધની ભવિષ્યવાણી, કહેવાય છે ચીનનો નાસ્ત્રેદમસ
કોણ છે જિયાંગ જુએકિન ? પહેલા જ કરી દીધી હતી અમેરિકા-ઇરાન યુદ્ધની ભવિષ્યવાણી, કહેવાય છે ચીનનો નાસ્ત્રેદમસ
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
Watch: સેમિફાઈનલમાં અક્ષર પટેલનો 'કેચ ઓફ ટૂર્નામેન્ટ', ભારતની જીતનો ટર્નિંગ પોઈન્ટ, જુઓ વીડિયો 
Watch: સેમિફાઈનલમાં અક્ષર પટેલનો 'કેચ ઓફ ટૂર્નામેન્ટ', ભારતની જીતનો ટર્નિંગ પોઈન્ટ, જુઓ વીડિયો 
Embed widget