શોધખોળ કરો

Padminiba Wala join AAP:  ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં

Padminiba Wala joins AAP: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને પક્ષપલટાની મોસમ ખીલી છે. રાજકોટમાં આજે (7 એપ્રિલ) રાજકીય માહોલ ત્યારે વધુ ગરમાયો જ્યારે રાજ્યવ્યાપી ક્ષત્રિય આંદોલનનો અગ્રણી ચહેરો રહેલા પદ્મિનીબા વાળા વિધિવત રીતે આમ આદમી પાર્ટી (AAP) માં જોડાઈ ગયા. રાજકોટ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં AAP ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં તેમણે પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવાની 'આપ'ની ગેરંટી યોજનાથી પ્રભાવિત થઈને તેમણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. ચૂંટણી પહેલા થયેલા આ જોડાણથી સૌરાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રાજ્યમાં ચાલેલા ક્ષત્રિય આંદોલન વખતે પદ્મિનીબા વાળાએ સરકાર સામે ખુલીને બાથ ભીડી હતી. આંદોલનમાં તેમની આક્રમક અને સક્રિય ભૂમિકાને કારણે તેઓ રાતોરાત આખા ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા હતા. AAP માં જોડાવા પાછળનું કારણ સ્પષ્ટ કરતા પદ્મિનીબાએ જણાવ્યું કે, પાર્ટીની દર મહિને 1000 રૂપિયા આપવાની યોજનાથી તેઓ ખૂબ જ પ્રેરાયા છે. વધુમાં તેમણે કહ્યું કે, તેઓ જનતાની સાચા અર્થમાં સેવા કરવા અને લોકો પર થતા અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે જ સક્રિય રાજકારણના આ મંચ પર આવ્યા છે.

રાજકોટ વિડિઓઝ

Jayrajsinh Jadeja: ગોંડલની સભામાં જયરાજસિંહ જાડેજાના વિરોધીઓ પર પ્રહાર

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો

મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર

હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ

Dual Citizenship Case: રાહુલ ગાંધી સામે નહીં નોંધાઈ FIR; બેવડી નાગરિકતા કેસમાં હાઇકોર્ટે લાગવી રોક

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | અપક્ષ કોના?
Ahmedabad Congress : ચૂંટણી પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખને લાફો મારવાના પ્રયાસથી હડકંપ
Ahmedabad News: અમદાવાદમાં એમડી ડ્રગ્સની રેડ દરમિયાન ક્રાઈમ્રબ્રાંચની ટીમ પર હુમલો
Gujarat Heat Wave: આગ વરસાવતી ગરમી માટે રહેજો તૈયાર... હવામાન વિભાગે શું કરી આગાહી?
Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો
‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો
હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ
હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
4,4,4,6,6: અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફક્ત આટલા બોલમાં અડધી સદી ફટકારી, પોતાનો જ રેકોર્ડ તોડ્યો

33% મહિલા અનામત લાગુ કરવા વિપક્ષનો ‘માસ્ટરસ્ટ્રોક’, પીએમ મોદીને પત્ર લખીને કરશે આ માંગ

કેન્દ્રીય કર્મચારીનાં DA માં 2% નો વધારો, જાણો લેવલ 1 થી 18 ના કર્મચારીઓનાં પગારમાં કેટલો વધારો થશે?

Embed widget