શોધખોળ કરો
Advertisement
Rajkot:નાના ખીજડીયામાં બાળકીને ત્યજી, પોલીસે IPC કલમ 317 હેઠળ ગુનો દાખલ કર્યો
માનવતાને શર્મસાર કરતી ઘટના રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ગામડામા બની હતી. જનનીને લાંછન લાગે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. પડધરી તાલુકાના નાના ખીજડિયા ગામે તાજી જન્મેલી ફુલજેવી બાળકી મળી આવી છે.ખીજડિયા ગામની ડેમમાં સવારે જીવિત બાળક પડ્યું હતું.ખીજડિયા ગામના આગેવાન નવલસિંહ જાડેજા અને તેમના ભત્રીજા પ્રધુમનસિંહ જાડેજાએ પોલીસ અને 108 ને જાણ કરી હતી.સારવાર માટે બાળકીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે.બાળકને તેની નાળ સાથે કપડામાં વીંટી દેવામાં આવ્યું હતું.બાળકને કપડાં પર ધૂળ નાખી ઢાંકી દેવામાં આવ્યું હતું.
રાજકોટ
Rajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો
Rajkot Rain | રાજકોટના જેતપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
Rajkot BJP | દારૂ કેસમાં ભાજપ નેતાની સંડોવણીનો પર્દાફાશ, નેતાને બચાવવા કોર્પોરેટરના ધમપછાડા
Marwadi University | હોસ્ટેલમાં યુવતીનો ન્હાતી વખતનો વીડિયો ઉતારવા મામલે છૂટાહાથની મારામારી
Rajkot| ચાઈનીઝ લસણ મુદ્દે રિસર્ચમાં થયો મોટો ઘટસ્ફોટ, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
શિક્ષણ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion