રાજકોટ મહાનગરપાલિકાનું 2291 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ મહાનગરપાલિકાનું 2291 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે બજેટમાં 16.24 કરોડ રૂપિયાનો વધારો કર્યો હતો. નવા બજેટમાં સોરઠીયા વા઼ડી, રાધે ચોકડી, કોઠારીયામાં બ્રિજ બનાવવાની જોગવાઇ કરવામાં આવી છે.
Continues below advertisement