રાજકોટઃ વરસાદ ખેંચાતા પીવાના પાણીનું સંકટ ઊભુ થવાની શક્યતા, ડેમમાં ક્યાં સુધી ચાલે તેટલું પાણી?

Continues below advertisement

રાજકોટમાં વરસાદ ખેંચાતા પીવાના પાણીની સમસ્યા ઊભી થવાનું સંકટ તોળાઈ રહ્યું છે. આજીમાં 15 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલું જ પાણી છે. આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો પાણીની તંગી સર્જાય તેવો ડર છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram