શોધખોળ કરો

Saurashtra Unseasonal Rains : સૌરાષ્ટ્રમાં આજે ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ?

અમરેલીના ધારી તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ. ધારી શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ. આકાશી આફતથી કેરીના પાકમાં નુકસાનની ભીતિ. ભુજ અને અંજાર તાલુકામાં ધોધમાર વરસાદ. ભુજના મોડસર, મોખાણા સહિતના ગામમાં વરસાદ. અંજારના હીરાપર અને આસપાસના ગામમાં વરસાદ. કેટલાક વિસ્તારમાં તેજ પવન અને કરા સાથે વરસાદ. ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકામાં વરસાદ. તુલસીશ્યામ અને આસપાસના જંગલ વિસ્તારમાં વરસાદ. ભારે વરસાદથી ઉનાળું પાકમાં નુકસાનની ભીતિ.

રાજ્યના 13 જિલ્લામાં વરસાદની આગાહી. 7 વાગ્યા સુધીમાં 13 જિલ્લામાં વરસાદનું અનુમાન. 7 વાગ્યા સુધીમાં રાજકોટ, બોટાદમાં વરસાદનું અનુમાન. 7 વાગ્યા સુધીમાં ભાવનગર, અમરેલીમાં વરસાદનું અનુમાન. 7 વાગ્યા સુધીમાં ગીર સોમનાથ, કચ્છમાં વરસાદનું અનુમાન. 7 વાગ્યા સુધીમાં નર્મદા, ડાંગમાં વરસાદનું અનુમાન. 7 વાગ્યા સુધીમાં નવસારી, વલસાડમાં વરસાદનું અનુમાન. 7 વાગ્યા સુધીમાં સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદનું અનુમાન. 7 વાગ્યા સુધીમાં દાદરા નગર હવેલી અને દમણમાં વરસાદની આગાહી.

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Karnataka Govt Decision: હવે કર્ણાટકમાં હિજાબ પહેરીને જઈ શકાશે સ્કૂલ, BJP સરકારનો નિર્ણય કોંગ્રેસે બદલ્યો

શું તમે જાણો છો ભારત કયા દેશોને લોન આપે છે? આ રહ્યો સૌથી વધુ દેવું ધરાવતા દેશોનો રિપોર્ટ

કર્ણાટકમાં શાળાઓમાં હવે હિજાબ અને રુદ્રાક્ષ પહેરવાની છૂટ, સરકારે બદલ્યો જૂનો નિયમ

આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 70kmphની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 70kmphની ઝડપે પવન ફૂંકાશે
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

PM Modi Appeal : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોએ શું લીધો નિર્ણય?
Fertilizer Price Hike : ખેડૂતો માટે માઠા સમાચાર ખાતરના ભાવમાં ધરખમ વધારો
Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી ?
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ નહીં કાઢે વરઘોડો
Summer Vacation : ઉનાળુ વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCB vs KKR: કોહલીની સદીથી જીત્યું બેંગલુરુ, કોલકત્તાને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચ્યું

અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઝીંકાયો વધારો, આવતીકાલાથી લાગુ થશે નવા રેટ
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઝીંકાયો વધારો, આવતીકાલાથી લાગુ થશે નવા રેટ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 70kmphની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 70kmphની ઝડપે પવન ફૂંકાશે
Karnataka Govt Decision: હવે કર્ણાટકમાં હિજાબ પહેરીને જઈ શકાશે સ્કૂલ, BJP સરકારનો નિર્ણય કોંગ્રેસે બદલ્યો
Karnataka Govt Decision: હવે કર્ણાટકમાં હિજાબ પહેરીને જઈ શકાશે સ્કૂલ, BJP સરકારનો નિર્ણય કોંગ્રેસે બદલ્યો
IMD 2026 રિપોર્ટ: દેશમાં વરસાદની ખેંચ વર્તાઈ શકે છે, જાણો કયા વિસ્તારોમાં સૌથી ઓછો વરસાદ પડશે

અમૂલ બાદ વધુ એક મોટી ડેરીએ દૂધના ભાવ વધાર્યા, જાણો દૂધની થેલી હવે કેટલી મોંઘી પડશે?

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: 14 ખરીફ પાકોની MSPમાં વધારો, ગુજરાતને પણ મળી મોટી ભેટ

ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા, પીએમની અપીલ બાદ સરકાર એક્શનમાં; મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન

Embed widget