શોધખોળ કરો

Morbi Corporation : મોરબી મનપાના મેયરને લઈ મામલો ગરમાયો, ચર્ચા પડતી મૂકવી પડી

મોરબી મહાપાલિકાની ચર્ચા ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડે મૂકી પડતી. મંત્રી કાંતિ અમૃતિયા અને પૂર્વ સાંસદ મોહન કુંડારિયા સામસામે આવતા ચર્ચા મૂકાઈ પડતી. મનપાના પ્રથમ મેયરને લઈ અમૃતિયા અને કુંડારિયા સામસામે. પેનલમાં આવેલા નામ માત્ર કાંતિ અમૃતિયા જૂથના હોવાથી મામલો ગરમાયો. પાર્લામેન્ટ્રી બોર્ડમાં એક હદથી મામલો વધુ ગરમાતા ચર્ચા મૂકવી પડી પડતી. નવા નામો પર ચર્ચા કરવા પૂર્વ સાંસદ કુંડારિયાની માગ. ટિકિટ ફાળવણી વખતે કુંડારિયા- અમૃતિયા જૂથ હતું આમને-સામને. ચૂંટણીમાં કુંડારિયા જૂથ વધુ ટિકિટ લઈ ગયાની અમૃતિયાની હતી ફરિયાદ. ચૂંટણી પ્રચારના જાહેરમંચ પર અમૃતિયાએ કુંડારિયા વધુ ટિકિટ લઈ ગયાનો કર્યો હતો દાવો.

રાજકોટ વિડિઓઝ

Rajkot Police : રાજકોટમાં શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં આરોપીની ધરપકડ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકા-ઈરાન ડીલમાં લેબનોનનો મુદ્દો બન્યો મોટો અવરોધ, ઇઝરાયલ ડીલમાંથી ખસી ગયુ, જાણો હવે શું થશે?

એક વર્ષમાં 5થી વધુ ઈ-ચલણ કપાશે તો લાયસન્સ થશે સસ્પેન્ડ, દંડ નહીં ભરો તો વાહન પણ બ્લોક

મહારાષ્ટ્રમાં મોટો ભૂકંપ: ઉદ્ધવ ઠાકરેની શિવસેના તૂટવાના આરે! 6 સાંસદો ચાર્ટર્ડ પ્લેનથી દિલ્હી રવાના

8મું પગાર પંચ: કર્મચારીઓને મળશે 24 મહિનાનું એરિયર! જાણો ટેક્સની ગણતરી અને નિયમો
8મું પગાર પંચ: કર્મચારીઓને મળશે 24 મહિનાનું એરિયર! જાણો ટેક્સની ગણતરી અને નિયમો
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં અટવાયા પાઠ્યપુસ્તક?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો અવાજ કેમ દબાયો?
Hun To Bolish : હું તો બોલીશ : અસંવેદનશીલ વિભાગ!
Surat news: અસલીના નામે નકલી ઘીનો કારોબાર, કામરેજમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
Gujarat Monsoon 2026 : રાજ્યમાં ચોમાસાને લઇને હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં મોટો ભૂકંપ: ઉદ્ધવ ઠાકરેની શિવસેના તૂટવાના આરે! 6 સાંસદો ચાર્ટર્ડ પ્લેનથી દિલ્હી રવાના
મહારાષ્ટ્રમાં મોટો ભૂકંપ: ઉદ્ધવ ઠાકરેની શિવસેના તૂટવાના આરે! 6 સાંસદો ચાર્ટર્ડ પ્લેનથી દિલ્હી રવાના
ચોમાસાની ધીમી ચાલથી ખેડૂતોની ચિંતા વધી: જૂનમાં 35% ઓછો વરસાદ, જાણો ક્યારે મળશે મોટી રાહત
ચોમાસાની ધીમી ચાલથી ખેડૂતોની ચિંતા વધી: જૂનમાં 35% ઓછો વરસાદ, જાણો ક્યારે મળશે મોટી રાહત
અમેરિકા-ઈરાન ડીલમાં લેબનોનનો મુદ્દો બન્યો મોટો અવરોધ, ઇઝરાયલ ડીલમાંથી ખસી ગયુ, જાણો હવે શું થશે?
અમેરિકા-ઈરાન ડીલમાં લેબનોનનો મુદ્દો બન્યો મોટો અવરોધ, ઇઝરાયલ ડીલમાંથી ખસી ગયુ, જાણો હવે શું થશે?
બંગાળ બાદ હવે મહારાષ્ટ્રમાં મોટો ખેલ થશે! ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ફરી ભંગાણ? 7 સાંસદો....

16 મહિના પછી પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત, ફ્રાન્સમાં યોજાશે મહાબેઠક! જુઓ વીડિયો

આવતીકાલનું હવામાનઃ 17 જૂને દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો ગુજરાતમાં ક્યારે મેઘમેહર?

હવે ભારતમાં રહીને જ ખરીદો Apple-Amazon ના શેર! 4 મોટી બ્રોકરેજ એપ્સને મળી મંજૂરી

આધાર કાર્ડ નાગરિકતા કે ઉંમરનો પુરાવો નથી, સુપ્રીમ કોર્ટની કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ

Embed widget