Rajkot: નાગેશ્વર વિસ્તારમાં તસ્કરોએ બે ATM તોડી કરી 10 લાખથી વધુની ચોરી,જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં એટીએમ તોડવામાં આવ્યા છે. તસ્કરોએ એક્સિસ બેન્ક અને સેન્ટ્રલ બેન્કના એટીએમમાંથી 10 લાખ રૂપિયાથી વધુની ચોરી કરી છે. આરોપીઓ ગેસ કટરથી એટીએમ તોડી અને ચોરી કરી છે. સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Police Atm Bank Theft Investigation ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Nageshwar