Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Continues below advertisement
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના સ્વ.મહંતના રૂમ માંથી શંકાસ્પદ મોટી સંખ્યામાં વાઘનું ચામડું અને નખ મળી આવ્યા છે, જેને કારણે ચકચાર મચી ગઈ છે. ધર્મેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું, એ દરમિયાન ત્યાંના સ્વર્ગસ્થ મહંતના રૂમ માંથી ખરાબ વાસ આવતી હોવાનું ધ્યાને આવ્યું . ગુજરાત રાજ્ય ઇતિહાસમાં સૌથી મોટો જથ્થો . વન વિભાગની તપાસમાં 37 જેટલા આખા ચામડા અને બીજા ટુકડા મળી 40 થી વધુ ચામડા તથા 133 જેટલા નખ મળી આવ્યા . આ ચામડું અને નખ વાઘના છે કે નકલી છે એની તપાસ માટે રાજપીપળા વન વિભાગે સેમ્પલ એફ.એસ.એલ માટે મોકલ્યા. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં..
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement