Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

Continues below advertisement

મહારાષ્ટ્ર પાસિંગની બે એસટી બસ વચ્ચે અકસ્માત થતાં 7 થી વધુ લોકોના થયા મોત..

સુરતના બારડોલી નજીક ધુલિયા હાઈવે પર બે બસ વચ્ચે અકસ્માત થયો.. બારડોલી તાલુકાના ઉવા - માણેકપોર ગામ વચ્ચે મહારાષ્ટ્ર પાસિંગની બે એસટી બસ વચ્ચે અકસ્માત થયો.. જેમાં અકસ્માત બાદ એક બસ પલટી મારી ગઈ.. અને એ બસ CNG હોવાથી બસમાં આગ લાગી. 

બારડોલીના ઉવા ગામ નજીક હાઈવે પર એક ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. આ પલટી મારી ગયેલા ટેન્કર સાથે અથડામણ ટાળવા માટે પાછળથી આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની એસટી બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતા જ બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ધસી ગઈ હતી અને સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની જ અન્ય એક સરકારી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાંથી એક બસ પલટી ખાઈ ગઈ અને આગ લાગી.. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola