સુરતના અડાજણમાં ચાલુ કારમાં લાગી ભીષણ આગ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતના અડાજણમાં ચાલુ કારમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. સદનસીબે કાર ચાલક નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. અડાજણના દીપા કોમ્પલેક્ષ પાસે કારમાં આગનો બનાવ બન્યો હતો. ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
Continues below advertisement