Surat AAP : AAP મહામંત્રી મનોજ સોરઠિયાની કથિત ઓડિયો ક્લીપ વાયરલ
Surat AAP : AAP મહામંત્રી મનોજ સોરઠિયાની કથિત ઓડિયો ક્લીપ વાયરલ
AAPમાં સજ્જન માણસો હોવાના ઈસુદાનના દાવા પર ફરી ઉઠ્યા સવાલ. AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાનો વ્હોટ્સએપ કોલનો કથિત ઓડિયો વાયરલ. થોડા મહિના અગાઉનો સોરઠિયાનો વ્હોટ્સએપ કોલનો કથિત ઓડિયો વાયરલ. મોરબી AAPના પૂર્વ આગેવાન હિતુભાને અપશબ્દો બોલતો કથિત ઓડિયો વાયરલ. AAPમાંથી રાજીનામું આપનારને અપશબ્દો બોલ્યાનો કથિત ઓડિયો વાયરલ.
પોલીસ જાપ્તામાં રહેલા આ મહાશયને જુઓ...આ જોઈને તમને એવું લાગે આ વ્યક્તિને કોર્ટ લઈ જવામાં આવી રહ્યા છે...પણ એવું નથી....આ મહાશયને તો આવી રીતે એટલે કે પોલીસ જાપ્તામાં જ ચૂંટણી અધિકારી સમક્ષ અને એ પણ ઉમેદવારી ફોર્મ ભરવા માટે....આ વ્યક્તિનું નામ છે અસલમ ખીલજી...જેમને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે...જામનગરમાં વોર્ડ નંબર 12માંથી તેમણે ઉમેદવારી નોંધાવી છે...અને આ કોઈ જેવા તેવા વ્યક્તિ નથી આ મહાશયની ઉપર મારામારી, ખૂન, રાયોટિંગ, છેડતી, લેન્ડ ગ્રેબિંગ, ધમકી, ગુજસીટોક સહિત 14 ગુના નોંધાયેલા છે...અને પાછી આ ભાઈની ગેંગ પણ છે અને ગેંગ પર 46થી વધુ ગુના નોંધાયેલા છે....આ ભાઈ હાલ રિમાન્ડ પર છે.