શોધખોળ કરો

Surat Demolition Mystery : સુરતમાં ભૂતિયા ડિમોલિશનકાંડમાં મોટા સમાચાર

સુરતના નાસીરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલિશન વિવાદની કેન્દ્ર સરકારે લીધી ગંભીર નોંધ.. આ કેસમાં હવે સીધી PMOની નજર મંડાતા સમગ્ર રાજ્યના વહીવટી પ્રશાસનમાં ભૂંકપ આવી ગયો છે.  ભૂતિયા ડિમોલિશન વિવાદ મુદ્દે સુરત મહાનગરપાલિકા કમિશનર એમ.નાગરાજનને દિલ્લીનું તેડુ આવ્યું છે.. દિલ્લીથી તેડુ આવતા મનપા કમિશનર એમ.નાગરાજન તમામ સરકારી કાર્યક્રમો પડતા મુકીને દિલ્લી પહોંચી ગયા છે.. તો બીજી તરફ ભૂતિયા ડિમોલિશનની તપાસ માટે રચાયેલી કમિટીએ પણ તપાસ શરૂ કરી છે.. સીટી સર્વે ઓફિસમાં તપાસ કમિટીના સભ્યોએ તપાસ કરી છે.. નાસીરનગરમાં રસ્તો ક્યાંથી નીકળે છે તેની તપાસ કરવામાં આવી રહી છે.. કમિટીની તપાસ દરમિયાન મનપાના અધિકારીઓ પણ સીટી સર્વે ઓફિસમાં જોવા મળ્યા. 

નાસીરનગરમાં થયેલા ભુતિયા ડિમોલિશન મુદ્દે ભાજપના એક નેતાએ પોતાના સોશલ મીડિયા પર પોસ્ટ કરીને બફાટ કર્યો.. પ્રદેશ ભાજપના બુથ મેનેજમેન્ટ સેલના સંયોજક મુકેશ ગુજરાતીએ પોતાના સોશલ મીડિયા પર એક બાદ એક વિવાદીત પોસ્ટ મુકી.. ભુતિયા ડિમોલિશન મુદ્દે મુકેશ ગુજરાતીએ પોસ્ટમાં લખ્યું કે જેમને આ ડિમોલિશન ખોટુ લાગતુ હોય તે પોતાની મિલકતમાં ઝુંપડા બનાવી આપી..ઝુંપડા તોડવાનો વિરોધ ન હોવો જોઈએ.. આમા રાજકીય રોટલા શેકવાની ગંધ આવે છે.. ભુતિયા ડિમોલિશનને યોગ્ય ઠેરવી મુકેશ ગુજરાતીએ એવી પણ માગ કરી કે આમા કેટલા બાંગ્લાદેશીઓ છે અને કેટલા લોકો પાસે દસ્તાવેજો છે તેની પણ તપાસ થવી જોઈએ.. 

સુરત વિડિઓઝ

Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન

CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’

દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

Embed widget