Surat માં અતુલ વેકરિયા ડ્રીંક એન્ડ ડ્રાઇવ કેસમાં કોગ્રેસ નેતાની પોલીસ કમિશનરને અરજી

Continues below advertisement

સુરત (Surat) માં અતુલ વેકરિયા (Atul Vekariya) ડ્રીંક એન્ડ ડ્રાઇવ કેસમાં કોગ્રેસ નેતાની પોલીસ કમિશનરને અરજી કરી છે. કોગ્રેસના યુવા નેતા ગૌરાંગ પટેલે અરજીમાં પોલીસ કામગીરી પર શંકા વ્યક્ત કરી હતી. ઉમરા પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ આપવા પણ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram