Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ
Continues below advertisement
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ
કુપોષિત બાળકો પર કામ કરવાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તબીબોને સલાહ આપી હતી. સુરતમાં યોજાયેલા પીડિયાટ્રીક એસોસિએશનના અધ્યક્ષની નિમણુંકના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તબીબોને સલાહ આપતા હર્ષ સંઘવીએ તબીબોને બેથી ચાર શાળાઓમાં નિયમિત ચેકિંગ કરીને કુપોષણને દૂર કરવા માટે જવાબદારી સ્વીકારવાની સલાહ આપી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આ જ સલાહને સુરત પીડિયાટ્રીક એસોસિએશનને પણ આવકારી.
આ જ પ્રકારના વીડિયો જોવા માટે એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. એટલું જ નહીં, તમામ સમાચારો એબીપી અસ્મિતાના ફેસબૂક પેજ પરથી પણ મેળવી શકો છો.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement