Surat:બાળકોની હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસમાં કેટલા બાળકો આવ્યા કોરોનાના સકંજામાં?,જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં નવજાત બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અહીં અત્યાર સુધી 292 બાળકો કોરોનાના સકંજામાં આવ્યા છે. અહીં બાળકોની હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસમાં 10 નવજાત બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
Continues below advertisement