સુરતઃમનપાના આવાસના ફોર્મ લેવા વહેલી સવારથી જ લાગી લાંબી કતારો,જુઓ વીડિયો
Continues below advertisement
સુરત મહાનગરપાલિકાના આવાસના ફોર્મ લેવા નાગરિકોની લાંબી કતારો લાગી છે. અહીંયા વહેલી સવારથી જ ખાનગી બેન્કમાં ફોર્મ લેવા માટે કતારો લાગી છે. વરાછાની ખાનગી બેન્કના દ્રશ્યો સામે આવ્યા છે. અલગ અલગ વિસ્તારોમાં લોકોએ લાંબી લાઈનો લગાવી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Line Surat Municipal Corporation Form Citizen ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Accommodation Private Bank