શોધખોળ કરો

Surat news : વેસુમાં કરોડોનીજમીન પચાવી પાડવાના કેસમાં કુખ્યાત લેન્ડગ્રેબર વિનુ માલવિયાની ધરપકડ

સુરતના કુખ્યાત લેન્ડગ્રેબર વિનુ માલવિયા ફરી એકવાર કાયદાના સકંજામાં. વેસુ વિસ્તારની કરોડોની કિંમતની જમીન પચાવી પાડવાના કૌભાંડને લઈ સ્પેશિયલ ઇકોનોમિક સેલે ધરપકડ કરી છે..વિનુ માલવિયા વિરુદ્ધ અગાઉ સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં જમીન પચાવી પાડવા અને બોગસ દસ્તાવેજો ઉભા કરવાના કુલ 12 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વેસુ ગામના બ્લોક/સર્વે નંબર 311/2 વાળી અંદાજે 16 હજાર 200 ચોરસ મીટર જમીન, જે હાલ 'શ્રી સોમ રિયાલિટી' નામે ભાગીદારી પેઢીની માલિકીની છે, તેને પચાવી પાડવા માટે આરોપી વિનુ માલવિયા અને પ્રતુલ પટેલે મોટું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ લાગ્યો છે... ફરિયાદી રાજેશકુમાર પટેલના મુજબ આરોપીઓએ સરકારી રેકોર્ડ અને ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ કરી જમીન પચાવવા માટે અનેક બનાવટી પુરાવાઓ તૈયાર કર્યા હતા. સાથે જ જૂની તારીખના સ્ટેમ્પ પેપર મેળવીને બોગસ લખાણો કર્યા હતાઆ મામલે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરું અને છેતરપિંડીની કલમો હેઠળ તપાસ હાથ ધરી છે.

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?

'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 

JDU એ CM પદ માટે ઠોક્યો દાવો, ધારાસભ્યોની માંગ , 'નિશાંત કુમારને બનાવવામાં આવે મુખ્યમંત્રી'

Middle East Tensions: US-ઈરાન યુદ્ધની ભારત પર થઈ રહી છે આ 5 મોટી સાઈડ ઈફેક્ટ, જાણો 
Middle East Tensions: US-ઈરાન યુદ્ધની ભારત પર થઈ રહી છે આ 5 મોટી સાઈડ ઈફેક્ટ, જાણો 
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 

T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...

દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 

UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
Middle East Tensions: US-ઈરાન યુદ્ધની ભારત પર થઈ રહી છે આ 5 મોટી સાઈડ ઈફેક્ટ, જાણો 
Middle East Tensions: US-ઈરાન યુદ્ધની ભારત પર થઈ રહી છે આ 5 મોટી સાઈડ ઈફેક્ટ, જાણો 
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર

Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 

Embed widget