શોધખોળ કરો

Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં મુખ્ય આરોપી પૂનમ ભદોરીયાએ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી છે.. ત્યારે આ જ અરજીના વિરોધમાં શુક્રવારે પોલીસ અને મુળ ફરિયાદીના વકીલ કલ્પેશ દેસાઈએ સાત પેજની વિસ્તૃત એફિડેવિટ રજુ રી છે.. પોલીસે કરેલ એફિડેવિટ મુજબ તુષાર ઘેલાણીની કથળતી માનસિક સ્થિતિ જોઈને તેમની બંન્ને દીકરીઓ સ્વયં પૂનમ ભદોરીયાના ઘરે ગઈ હતી. પિતાને હેરાન કરવાનું બંધ કરવા માટે બંન્ને દીકરીઓએ પૂનમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.. સમજાવ્યા છતા પણ પૂનમ કોઈ વાત માનવા તૈયાર નહોતી થઈ. પોલીસનું કહેવું છે કે આર્થિક શોષણના પૂરાવા મળ્યા છે. અને વધુ પણ પૂરાવા મળી શકે તેમ છે. તુષાર ઘેલાણી સાથે પૂનમના 15 વર્ષથી સંબંધ હતા. બે દુકાનો પણ પૂનમના નામે મળી છે.. પૂનમની બહેન પ્રિયા પોલીસ સમક્ષ નિવેદન માટે હાજર થઈ નથી. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આરોપીને જામીન આપવા જોઈએ નહીં તેવી પોલીસે કોર્ટમાં લેખિત રજૂઆત કરી છે. 

સમાચાર વિડિઓઝ

Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?

યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી બેંગલુરુમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી આ શહેરમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો

3 દિવસમાં 31,700 રુપિયા સસ્તી થઈ ગઈ ચાંદી, ચેક કરો સોનાની લેટેસ્ટ કિંમત 
3 દિવસમાં 31,700 રુપિયા સસ્તી થઈ ગઈ ચાંદી, ચેક કરો સોનાની લેટેસ્ટ કિંમત 
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાતના કેસમાં ખુલાસો
ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....

ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ

રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા

ઈરાન યુદ્ધ અને $114 ક્રૂડ ઓઈલ! શું ભારતમાં વધશે મોંઘવારી? નિર્મલા સીતારમણે આપ્યો જવાબ

Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 

યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર

Embed widget