Tushar Ghelani Case : તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં પોલીસનો મોટો ખુલાસો
Tushar Ghelani Case : તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં પોલીસનો મોટો ખુલાસો
સુરતમાં તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. આરોપી પૂનમ ભદોરિયાના વધુ નાણાકીય વ્યવહારનો ખુલાસો થયો છે. બેન્ક એકાઉન્ટની તપાસ કરતા 92 લાખના નાણાકીય વ્યવહારનો ખુલાસો થયો છે. જોલી આર્કેડમાં બે દુકાનો પોતાના નામે લખાવ્યાનો ખુલાસો. બ્લુ પોપીલોન સ્કૂલ પર પણ પૂનમે કબ્જો જમાવ્યાનો દાવો. પૂનમ ભદોરિયા તપાસમાં સહકાર ન આપતી હોવાનો દાવો. પૂનમ ભદોરિયાની બહેન પ્રિયાની શોધખોળ ચાલુ. આ જ પ્રકારના સમાચાર જોવા માટે એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો. તેમજ એબીપી અસ્મિતાના ફેસબૂક પેજ પરથી પણ તમે લેટેસ્ટ સમાચારો મેળવી શકો છો. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં..






















