શોધખોળ કરો

Surat Police : રાજસ્થાનની યુવતી સાથે સુરતમાં દુષ્કર્મ, 2 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ

નશાકારક ઈન્જેક્શન આપી યુવતી પર વારંવાર દુષ્કર્મ ગુજારવાની બની ઘટના સુરતમાં. રાજસ્થાનના કોટાની યુવતી પર દુષ્કર્મ આચરવાના આરોપમાં પોલીસે અમન વર્મા અને મહંમદ તોહીદુલ નામના બે આરોપીની ધરપકડ કરી. મહંમદ તોહીદુલે પોતાનું પોતાની અસલી ઓળખ છુપાવી હિન્દુ નામ ધારણ કર્યુ હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો. મહંમદ તોહીદુલે રોહિત ઉર્ફે તુષાર તરીકે પોતાની ખોટી ઓળખ આપીને પીડિતાને ફસાવી હતી. 1 જાન્યુઆરીએ જન્મદિવસ હોવાથી યુવતીને લલચાવી ફોસલાવીને સુરત આવવા આમંત્રણ આપ્યુ હતુ. પીડિતા જેવી સુરત આવી કે આરોપી અમન વર્મા અને મહંમદ તોહીદુલે અલગ અલગ હોટલોમાં લઈ જઈને બંધક બનાવી. સતત 20 દિવસ સુધી બંધક બનાવી નશીલા ઈન્જેક્શન આપીને પીડિતાને બેભાન કરી દુષ્કર્મ આચરતા. યુવતીને માર મારીને તેના સોનાના દાગીના પણ લૂંટી લીધા. 20 દિવસ સુધી શારીરિક અને માનસિક ત્રાસ વેઠ્યા બાદ તક મળતા યુવતી નરાધમોના સકંજામાંથી ભાગીને રાંદેર પોલીસ સ્ટેશન પહોંચી હતી. પીડિતાની આપવીતિ જાણીને પોલીસ તાત્કાલિક હરકતમાં આવી. બંન્ને આરોપી અમન વર્મા અને મહંમદ તોહીદુલની ઘરપકડ કરી પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા.

સુરત વિડિઓઝ

Surat Police : રાજસ્થાનની યુવતી સાથે સુરતમાં દુષ્કર્મ, 2 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ
Surat Police : રાજસ્થાનની યુવતી સાથે સુરતમાં દુષ્કર્મ, 2 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ambaji News: અંબાજી બનશે વર્લ્ડ ક્લાસ; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 950 Crore ના 'શક્તિ કોરિડોર'નું કર્યું ખાતમુહૂર્ત

રત્નકલાકારો માટે ખુશખબર! અમેરિકામાં હીરા પર હવે 0% ટેક્સ; સુરત ડાયમંડ માર્કેટમાં દિવાળી જેવો માહોલ

Gold Price Today: શું સોનાના ભાવ હજુ ઘટશે? સતત ત્રીજા દિવસે ઘટાડા બાદ જાણો શું કહે છે કોમોડિટી એક્સપર્ટ્સ

India US Trade Deal: દવાથી લઈને હીરા સુધી, કઈ કઈ વસ્તુ પર લાગશે ઝીરો ટેરિફ? પિયુષ ગોયલે કર્યો ખુલાસો

ABP Premium
Advertisement

વિડિઓઝ

Rivaba Jadeja: મંત્રી રિવાબા જાડેજા બાળકો સાથે ખો-ખો રમ્યા, વિદ્યાર્થીઓ સાથે મધ્યાહન ભોજન લીધું
Shankersinh Vaghela: સાણંદમાં દારૂની મહેફિલ પર દરોડા મુદ્દે શંકરસિંહના બેબાક બોલ
Bagdana Assault Case: નવનીત બાલધિયા હુમલા કેસમાં જયરાજ આહીરને મળ્યા જામીન
Vadodara Accident: વડોદરામાં રફતારનો કહેર, ડિવાઈડર કૂદી કાર ટ્રાફિક સિગ્નલના પોલ સાથે અથડાઈ
Kutch Hit and Run: કચ્છમાં ગાંધીધામમાં નબીરા કારચાલકે અડફેટે લેતા બે લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambaji News: અંબાજી બનશે વર્લ્ડ ક્લાસ; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 950 Crore ના 'શક્તિ કોરિડોર'નું કર્યું ખાતમુહૂર્ત
Ambaji News: અંબાજી બનશે વર્લ્ડ ક્લાસ; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 950 Crore ના 'શક્તિ કોરિડોર'નું કર્યું ખાતમુહૂર્ત
રત્નકલાકારો માટે ખુશખબર! અમેરિકામાં હીરા પર હવે 0% ટેક્સ; સુરત ડાયમંડ માર્કેટમાં દિવાળી જેવો માહોલ
રત્નકલાકારો માટે ખુશખબર! અમેરિકામાં હીરા પર હવે 0% ટેક્સ; સુરત ડાયમંડ માર્કેટમાં દિવાળી જેવો માહોલ
Gold Price Today: શું સોનાના ભાવ હજુ ઘટશે? સતત ત્રીજા દિવસે ઘટાડા બાદ જાણો શું કહે છે કોમોડિટી એક્સપર્ટ્સ
Gold Price Today: શું સોનાના ભાવ હજુ ઘટશે? સતત ત્રીજા દિવસે ઘટાડા બાદ જાણો શું કહે છે કોમોડિટી એક્સપર્ટ્સ
India US Trade Deal: દવાથી લઈને હીરા સુધી, કઈ કઈ વસ્તુ પર લાગશે ઝીરો ટેરિફ? પિયુષ ગોયલે કર્યો ખુલાસો
India US Trade Deal: દવાથી લઈને હીરા સુધી, કઈ કઈ વસ્તુ પર લાગશે ઝીરો ટેરિફ? પિયુષ ગોયલે કર્યો ખુલાસો
ફરી એકવાર વિવાદિત નિવેદન, ગુજરાતમાં દારૂબંધીની નૌટંકી કરો બંધ: શંકરસિંહ વાઘેલા

બગદાણા કેસમાં જયરાજ આહિરને મળ્યા જામીન, 14 દિવસ બાદ થશે જેલમુક્ત

મુંબઇને પહેલી વખત મળ્યાં ભાજપના મેયર, રીતુ તાવડે સંભાળશે સુકાન, જાણો કોણ ડેપ્યુટી મેયર?

T20 World Cup: આજે ભારતનો પહેલો મુકાબલો USA સામે, જાણો વાનખેડે સ્ટેડિયમનો પિચ રિપોર્ટ

Embed widget