શોધખોળ કરો

PM Modi program in Surat: સુરતમાં PM મોદીના કાર્યક્રમને લઈ સી.આર.પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ શરૂ.. પાંચ જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દમણમાં એરપોર્ટનું લોકાપર્ણ કરીને સુરત પહોંચશે.. ત્યારે સુરતમાં પીએમ મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે..  સુરત પ્રવાસ દરમિયાન પીએમ હજીરાના એક પ્લાન્ટની મુલાકાત લેશે.. બાદમાં ઈન્ડોર સ્ટેડિયમમાં જાહેર સભાને સંબોધન કરશે.. ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમને લઈને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં સમીક્ષા બેઠક યોજાઈ.. જેમાં ધારાસબ્યો, મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા..  ઈન્ડોર સ્ટેડિયમમાં સાઉન્ડ સિસ્ટમ અને લાઈટિંગ સિસ્ટમ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.. વરસાદની આગાહીને પગલે અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલા અત્યાધુનિક પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમમાં PM મોદીનો કાર્યક્રમ રખાયો છે.. ત્યારે હાલ ઈન્ડોર સ્ટેડિયમમાં લાઈટિંગ અને સાઉન્ડ સિસ્ટમ સહિત તમામ જરૂરી સુવિધાની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.. 

સમાચાર વિડિઓઝ

Rajya Sabha Election : રાજ્યસભાના ચારેય ઉમેદવારો બિનહરીફ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Stone Pelting : RSS વડા મોહન ભાગવત જે ટ્રેનમાં પ્રવાસ કરતા હતા તે શતાબ્દી એક્સપ્રેસ પથ્થરમારો, મચી હડકંપ

ઈરાન સાથે પીસ ડીલ ફાઈનલ, યુરોપમાં આ સપ્તાહમાં થશે હસ્તાક્ષર, મિસાઈલ હુમલાઓ વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત

ઓફિસ સીલ, ફ્લોર ખાલી, ઈમરજન્સી એલર્ટ... આખરે અમેરિકાના રક્ષા વિભાગના પેન્ટાગનમાં કેમ મચી છે અફરાતફરી

આજે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરશે અમેરિકા? ટ્રમ્પ કહ્યું- તે દિવસ દૂર નથી જ્યારે ખાર્ગ ટાપુ પર કરવામાં આવશે કબજો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભુતિયા ડિમોલિશન કોના દબાણથી?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Rajya Sabha Election : રાજ્યસભાના ચારેય ઉમેદવારો બિનહરીફ
Gujarat Rain Forecast : આગામી બે દિવસ ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ? હવામાન વિભાગની આગાહી
Ambalal Patel Prediction : ચોમાસાને લઈ અંબાલાલ પટેલનું મોટું અનુમાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stone Pelting : RSS વડા મોહન ભાગવત જે ટ્રેનમાં પ્રવાસ કરતા હતા તે શતાબ્દી એક્સપ્રેસ પથ્થરમારો, મચી હડકંપ
Stone Pelting : RSS વડા મોહન ભાગવત જે ટ્રેનમાં પ્રવાસ કરતા હતા તે શતાબ્દી એક્સપ્રેસ પથ્થરમારો, મચી હડકંપ
ઓફિસ સીલ, ફ્લોર ખાલી, ઈમરજન્સી એલર્ટ... આખરે અમેરિકાના રક્ષા વિભાગના પેન્ટાગનમાં કેમ મચી છે અફરાતફરી
ઓફિસ સીલ, ફ્લોર ખાલી, ઈમરજન્સી એલર્ટ... આખરે અમેરિકાના રક્ષા વિભાગના પેન્ટાગનમાં કેમ મચી છે અફરાતફરી
Surat: 'ભૂતિયા ડિમૉલિશન' મામલે મોટો ધડાકો, 12 દિવસ બાદ મનપાએ કહ્યું 'કાર્યવાહી સંપૂર્ણરીતે કાયદેસર'

ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
આજે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરશે અમેરિકા? ટ્રમ્પ કહ્યું- તે દિવસ દૂર નથી જ્યારે ખાર્ગ ટાપુ પર કરવામાં આવશે કબજો
આજે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરશે અમેરિકા? ટ્રમ્પ કહ્યું- તે દિવસ દૂર નથી જ્યારે ખાર્ગ ટાપુ પર કરવામાં આવશે કબજો
ઈરાન સાથે પીસ ડીલ ફાઈનલ, યુરોપમાં આ સપ્તાહમાં થશે હસ્તાક્ષર, મિસાઈલ હુમલાઓ વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત
ઈરાન સાથે પીસ ડીલ ફાઈનલ, યુરોપમાં આ સપ્તાહમાં થશે હસ્તાક્ષર, મિસાઈલ હુમલાઓ વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત
2027 ODI વર્લ્ડ કપની તારીખ આવી સામે, 4 ઓક્ટોબરથી શરૂ થશે ટુર્નામેન્ટ, આ દિવસે રમાશે ફાઇનલ- રિપોર્ટ

IND A vs AFG A: અફઘાનિસ્તાને બીજી વનડે જીતી; વરસાદે બગાડ્યો ટીમ ઈન્ડિયાનો ખેલ

Embed widget