શોધખોળ કરો

Surat News: સુરતના માંડવી બાદ કામરેજમાં પણ ધર્માંતરણની પ્રવૃતિ ચાલતી હોવાનો ગંભીર આરોપ

સુરત જિલ્લામાં ધર્માંતરણનું ભૂત ફરી એકવાર જાગ્યું છે. માંડવી બાદ હવે કામરેજના ધર્માંતરણ કરવામાં આવી રહ્યાનો ગંભીર આરોપ લગાવ્યો. કામરેજના ડુંગરા ગામે 25 જેટલા હળપતિ પરિવારોનું ધર્માતરણ કરાવ્યાનો આરોપ લાગ્યો. સુરત જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર આપી ગરીબ અને ભોળા આદિવાસીઓને ધર્માંતરણ કરાવનારા શખ્સ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી... 

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધર્માંતરણની પ્રવૃતિના આરોપ સાથે આક્રોશ. કામરેજ તાલુકાના ડુંગરા ગામમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને હિન્દુ સંગઠનોએ માડ્યો મોરચો સ્થાનિકોનો આરોપ છે કે એક અજાણી વ્યક્તિએ પ્રલોભનો આપીને 25 જેટલા આદિવાસી સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરી દીધા છે. ઘટનાની જાણ થતા જ આજે આદિવાસી સમાજના લોકો અને હિન્દુ સંગઠનોએ ડુંગરા ગામમાં બેઠક યોજીને કથિત ધર્માંતરણની પ્રવૃતિનો વિરોધ કર્યો.. સુરત જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવીને ધર્માંતરણની પ્રવૃતિને અટકાવવાની માગ કરી. સાથે જ ધર્માંતરણ કરનારા શખ્સો વિરૂદ્ધ તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહીની માગ કરી

સુરત વિડિઓઝ

Praful Pansheriya on Surat Demolition: ભૂતિયા ડિમોલિશન કરનારના બચાવમાં આવ્યા પ્રફુલ પાનસેરિયા

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શાંતિ કરાર પહેલાં જ યુદ્ધનો ભડકો! દક્ષિણ લેબનોનના 3 શહેરો પર ઇઝરાયલનો બોમ્બમારો

8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આવ્યા 5 મોટા અપડેટ, જુઓ સંપૂર્ણ વિગત

Gold-Silver Price: ચાંદીમાં ₹5,000નો ભડકો, સોનામાં પણ તેજી; જુઓ 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ

‘ભાજપ સામે વિરોધ ન કરો’, ટીએમસી સાંસદ યુસુફ પઠાણના ડર પાછળનું સાચું કારણ આવ્યું સામે
‘ભાજપ સામે વિરોધ ન કરો’, ટીએમસી સાંસદ યુસુફ પઠાણના ડર પાછળનું સાચું કારણ આવ્યું સામે
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Darshnaben Deshmukh: ભાજપ ધારાસભ્ય આપશે રાજીનામું? ડો. દર્શનાબેન દેશમુખ લાલઘૂમ
Ramesh Katara Statement Controversy : મંત્રી કટારાએ માગી શિક્ષકોની માફી, 'મારા શબ્દો પાછા ખેંચુ છું'
Share Market News : ઈરાન અમેરિકા શાંતિ સમજૂતી બાદ ભારતીય શેરબજારમાં ઉછાળો
Farmers Protest : રાજ્યભરના ખેડૂતોની આજે ગાંધીનગર કૂચ, ખાનગી કંપનીઓ સામે આક્રોશ
Iran US Deal News : અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી, સમગ્ર વિશ્વએ રાહતનો શ્વાસ લીધો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા

આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 19 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 19 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
શાંતિ કરાર પહેલાં જ યુદ્ધનો ભડકો! દક્ષિણ લેબનોનના 3 શહેરો પર ઇઝરાયલનો બોમ્બમારો
શાંતિ કરાર પહેલાં જ યુદ્ધનો ભડકો! દક્ષિણ લેબનોનના 3 શહેરો પર ઇઝરાયલનો બોમ્બમારો
‘ભાજપ સામે વિરોધ ન કરો’, ટીએમસી સાંસદ યુસુફ પઠાણના ડર પાછળનું સાચું કારણ આવ્યું સામે
‘ભાજપ સામે વિરોધ ન કરો’, ટીએમસી સાંસદ યુસુફ પઠાણના ડર પાછળનું સાચું કારણ આવ્યું સામે
અમેરિકા-ઈરાન ડીલ બાદ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? કેન્દ્ર સરકારે આપ્યું મોટું નિવેદન

વીડિયો કોલ પર હવે હસવું પણ મોંઘું પડી શકે છે! ગૃહ મંત્રાલયે જાહેર કર્યું AI સ્કેમ એલર્ટ

Investment Scheme: દર મહિને ₹30 લાખ કમાવવાની તક, પીએમ મોદીએ વીડિયોમાં નવી રોકાણ યોજના જાહેર કરી?

Monsoon 2026: ચોમાસાની ગતિ કેમ ધીમી પડી? ગુજરાતમાં આ દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ

Embed widget