સુરતમાં કોરોના વેક્સિનને વેગ આપવા માટે સુરત પાલિકાની નવી સ્કીમ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતમાં કોરોના વેક્સિનને વેગ આપવા માટે સુરત પાલિકાએ નવી સ્કીમ અપનાવી છે. કોવિડ વેક્સિનનો બીજો ડોઝ લેનારને પાલિકા 1 લીટર ખાદ્ય તેલ ફ્રી આપશે. લીંબાયત અને ઉદ્યના વિસ્તારમાં આ સ્કીમ લાગુ કરાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram