શોધખોળ કરો

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો

સુરતના સરથાણા જકાતનાકા આઉટર રિંગ રોડ પર પાણીમાં યુવકો તણાવવાની અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. પૂરના પાણીમાં યુવકોના તણાવાનો દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા હતા. ત્યારે પ્રશાસન અને સ્થાનિકની ભારે જહેમત બાદ આખરે પાણીમાં તણાયેલા અલ્પેશ દેસાઈનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે સંદીપભાઈ ચોવડીયા નામના યુવકની હજુ પણ યુદ્ધના ધારણે શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતા રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ પાનસેરીયા પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી. મંત્રી પ્રફુલ પાનસેરીયાએ સ્થાનિક અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ. સાથે જ વિકટ સમયમાં વહીવટી પ્રશાસન સંપૂર્ણપણે સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતા સાથે અસરગ્રસ્ત પરિવારોની સાથે હોવાની હૈયાધારણા આપી હતી.            

સુરત વિડિઓઝ

Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.

ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ

8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 

IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર

Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું

Embed widget