સુરત: પુત્રે પિતાની કરી હત્યા, શું હતું હત્યા પાછળનું કારણ?, જુઓ વિડીયો

Continues below advertisement

સુરતમાં પુત્રે પિતાની હત્યા કરી છે. પિતાએ મોબાઈલ ગેમ રમવા બાબતે ઠપકો આપતા આ હત્યા કરાઇ હતી. માતાએ પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ઈચ્છાપોર પોલીસ સ્ટેશને આ મામલે તપાસ શરૂ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram