સુરત: પશુપાલકો માટે સારા સમાચાર, સુમુલે પુશદાણની કિંમતમાં કર્યો ઘટાડો, જુઓ વીડિયો
Continues below advertisement
સુરત: પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. સુમુલ ડેરીએ પશુદાણ ની કિંમત માં ઘટાડો કર્યો છે. એક બોરી દીઠ રૂપિયા 35 નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ પહેલા એક બોરી ના 1285 રૂપિયા હતા હવે એક બોરીની કિંમત રૂપિયા 1250 થશે. જેનો ફાયદો પશુપાલકો ને મળશે.
Continues below advertisement