Surat:કોરોનાકાળમાં અનોખા સમૂહલગ્ન યોજાયા, કેટલી દિકરીઓનું કરાયું કન્યાદાન?,જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં કોરોનાકાળમાં અનોખા સમુહલગ્ન યોજાયા છે. અહીં ગુજરાત વિકાસ સમિતિ દ્વારા આયોજીત સમૂહલગ્નમાં 55 દિકરીઓનું કન્યાદાન કરવામાં આવ્યું છે. આ લગ્ન ઓનલાઈન યોજાયા છે. જેમાં સી.આર. પાટીલે પણ હાજરી આપી આશીર્વાદ આપ્યા છે.
Continues below advertisement