Surat: સિવિલ કોવિડ હોસ્પિટલમાં પગ મુકવાની નથી જગ્યા, દર્દીઓ જોઇ રહ્યા છે સારવારની રાહ, વીડિયો જોઇ હચમચી જશો

Continues below advertisement

સુરત સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ હોસ્પિટલની અંદરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઇ શકાય છે કે હોસ્પિટલમાં પગ મુકવાની પણ જગ્યા નથી. કોરોના પોઝિટિવ દર્દીઓ સ્ટ્રેચર ઉપર કે ખુરશી પર અથવા નીચે બેસી પોતાની સારવાર માટે વારો આવે તેની રાહ જોઇ રહ્યા છે. ઘણા દર્દીઓ ઓક્સિજન માસ્ક સાથે જોઇ શકાય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram