ગુજરાતના આ શહેરમાં હવે ખાનગી હોસ્પિટલને પ્રશાસન  તરફથી નહીં મળે રેમેડિસિવીર ઇન્જેક્શન

Continues below advertisement

સુરતમાં ખાનગી હોસ્પિટલને પ્રશાસન તરફથી રેમડેસિવિર ઈંજેક્શન નહીં મળે. જિલ્લા કલેક્ટરે આ અંગેની જાહેરાત કરી હતી. માત્ર સુરત સિવિલ, સરકારી હૉસ્પિટલ અને સ્મીમેરમાં જ ઈંજેક્શન મળશે. સરકારે ખાનગી હોસ્પિટલને ફાળવેલો જથ્થો પૂર્ણ થઈ જતા નિર્ણય લેવામાં આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram