દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો, જુઓ વીડિયો
Continues below advertisement
દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ નોંધાયો હતો.માંગરોળ અને ઉમરપાડામાં વહેલી સવારે વરસાદ નોંધાયો. સાથે જ કોસંબા , મોસાલી , વાડી ,ઉમરપાડા સહિતના વિસ્તારમાં પણ વરસાદ પડ્યો. વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણે આ વરસાદના કારણે પાકને નુકસાન જવાની ભીતિ છે.
Continues below advertisement