શોધખોળ કરો

Gujarat Tribal Protest: ધરમપુરમાં આદિવાસી મહારેલી, ગોઠવાયો લોખંડી બદોબસ્ત

પાર તાપી નર્મદા રીવર લીંક પ્રોજેક્ટને લઇ ધરમપુર ખાતે મહારેલીનું આયોજન...સરકાર આદિવાસીઓને ગુમરાહ કતરી હોવાની વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલે કરી વાત... પાર-તાપી લિંક પરિયોજનાને વલસાડમાં મહારેલી. પ્રોજેક્ટના વિરોધમાં ધરમપુરમાં મહારેલી. મોટી સંખ્યામાં આદિવાસીઓ રેલીમાં પહોંચ્યા. આદિવાસી સંઘર્ષ સમિતિના નેજા હેઠળ રેલી. ધરમપુરના બિરસા મુંડા સર્કલથી રેલીનું આયોજન. વાંસદા કોંગ્રેસ MLA અનંત પટેલ પણ રેલીમાં ઉપસ્થિત. યોજના પડતી મુકાઈ હોવાની સરકાર અગાઉ કરી ચુકી છે સ્પષ્ટતા. રેલીને લઈ ગોઠવાયો લોખંડી પોલીસ બંદોબસ્ત.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જય આદિવાસીના નારા લગાવ્યા. હમ લડેંગે ચોરો સે. સરકારે શાળા ચાલુ કરવી જોઈએ. આદિવાસીનું કલ્યાણ કરો, એ કરવું નથી અને આદિવાસીની જમીન લેવી છે. આદિવાસી નું હક છીનવતો હોય તો અનંત તમારી સાથે છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી સરકાર છે તેમને મગજ માંથી રાઈ કાઢી નાખવી પડશે. તમને સત્તા પરથી આજ આદિવાસી ઉખેડી મૂકશે. આઠમી સપ્ટેમ્બર સુધી શ્વેત પત્ર લાવી દો. નહિતો ગાંધીનગર માં ઘેરાવો કરીશું. ધરમપુર થી આંદોલન શરૂ કરાયું છે. જરૂર પડ્યે દિલ્લી માં પણ વિરોધ કરવા જઈશું. ગામેગામ અનંત પટેલ ઊભા થઈ ગયા છે.

સુરત વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

રાજકોટમાં ત્રણ ડેરીમાંથી પનીર ખરીદતાં પહેલા સાવધાન, પનીર સહિતના નમૂના ફેઇલ

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન

'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત

'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ

Embed widget