શોધખોળ કરો

Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે ફસાયા વલસાડ જિલ્લાના માછીમારો. મરોલી ગામના 20થી 25 માછીમારો હાલ ખાડી દેશોમાં અટવાતા પરિવારજનો ચિંતિત થયા છે. મરોલીમાં મોટાભાગે માછીમારો વસવાટ કરે છે. ગામના મોટાભાગના પરિવારમાંથી કોઈને કોઈ વ્યક્તિ માછીમારી કરવા માટે જાય છે. ત્યારે ઈરાન સહિતના અન્ય ખાડી દેશોમાં ગયેલા લોકો અટવાતા પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે. abp અસ્મિતા પર વ્યથા ઠાલવતા અટવાયેલા લોકોના પરિવારજનોએ કહ્યું કે પાંચ દિવસ પહેલા તેમનો સંપર્ક થયો હતો. પરંતુ હવે સ્વજનો સાથે તેમનો કોઈ સંપર્ક થઈ રહ્યો નથી. યુદ્ધના માહોલમાં તેમના સ્વજનો તાત્કાલિક પરત ફરે તે માટે પરિવારજનો સ્થાનિક પ્રશાસન અને રાજ્ય સરકાર પાસે મદદ કરવાની માગ કરી છે. એટલુ જ નહીં સ્વજનો વહેલા પરત ફરે તે માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે.

સુરત વિડિઓઝ

Surat | સુરતમાં પોલીસ કર્મચારી પર દારૂના નશામાં છાકટો બન્યાનો આરોપ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

માર્ક ઝુકરબર્ગનું AI પર ફોકસ વધ્યું: મેટા કંપનીમાંથી 16,000 કર્મચારીઓની છટણીની તૈયારી
વધુ એક દિગ્ગજ ટેક કંપનીમાં છટણી થશે, 16,000 કર્મચારીઓની નોકરી જશે!
દેશમાં ડબલ ઋતુનો માર: 12 થી વધુ રાજ્યોમાં વાવાઝોડા વરસાદ, જ્યારે 6 રાજ્યોમાં ગરમી ભુક્કા કાઢશે

‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો

મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | અપક્ષ કોના?
Ahmedabad Congress : ચૂંટણી પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખને લાફો મારવાના પ્રયાસથી હડકંપ
Ahmedabad News: અમદાવાદમાં એમડી ડ્રગ્સની રેડ દરમિયાન ક્રાઈમ્રબ્રાંચની ટીમ પર હુમલો
Gujarat Heat Wave: આગ વરસાવતી ગરમી માટે રહેજો તૈયાર... હવામાન વિભાગે શું કરી આગાહી?
Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો
‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો
હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ

ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
4,4,4,6,6: અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફક્ત આટલા બોલમાં અડધી સદી ફટકારી, પોતાનો જ રેકોર્ડ તોડ્યો

33% મહિલા અનામત લાગુ કરવા વિપક્ષનો ‘માસ્ટરસ્ટ્રોક’, પીએમ મોદીને પત્ર લખીને કરશે આ માંગ

કેન્દ્રીય કર્મચારીનાં DA માં 2% નો વધારો, જાણો લેવલ 1 થી 18 ના કર્મચારીઓનાં પગારમાં કેટલો વધારો થશે?

Dual Citizenship Case: રાહુલ ગાંધી સામે નહીં નોંધાઈ FIR; બેવડી નાગરિકતા કેસમાં હાઇકોર્ટે લાગવી રોક

Embed widget