Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Continues below advertisement
તાપી નદીના કોઝવેની જળસપાટી સતત વધી રહી છે અને તે ભયજનક સપાટી વટાવી 7.16 મીટરે પહોંચી છે. કોઝવેની જળસપાટી જોખમી સ્તરે પહોંચતા પ્રશાસન એલર્ટ મોડમાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
સુરતમાંથી પસાર થતી તાપી નદી પર આવેલા કોઝવેની સપાટીએ ભયજનક સ્તર વટાવી દીધું છે...તાપી નદીના કોઝવેની સપાટી ભયજનક સ્તર વટાવી 7.16 મીટરે પહોંચી ગઈ છે... જેના કારણે પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે..કોઝવેની ભયજનક સપાટી 6 મીટર નક્કી કરવામાં આવેલી છે.. પરંતુ ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની ભારે આવકને કારણે વર્તમાન સપાટી વધીને 7.16 મીટર પર પહોંચી ગઈ...હાલમાં કોઝવે પરથી 67,126 ક્યુસેક જેટલું પાણી ધોધમાર વહી રહ્યું છે. નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે વહીવટી પ્રશાસન દ્વારા સુચના આપી દેવામાં આવી છે.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement