શોધખોળ કરો

Mehsana Fake Lawyer : નકલી પોલીસ બાદ હવે નકલી વકીલનો પર્દાફાશ

કડીમાં એક દંપતીએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલ તરીકેની ખોટી ઓળખ આપીને એક વેપારી પાસેથી રૂ. 3.27 લાખની ઠગાઈ આચરી છે. આ દંપતીએ વેપારીને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને પૈસા પડાવ્યા હતા. આ મામલે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.કડીના નાની કડી વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતા રામસંગજી ઠાકોરે તેમના પાડોશી નિલેષભાઈ પ્રજાપતિ પાસેથી ઉછીના આપેલા રૂ. 6 લાખ પરત લેવાના હતા. આ માટે કાયદાકીય મદદ મેળવવા તેઓ વકીલની શોધમાં હતા. ત્યારે તેમણે કડીના જકાતનાકા પાસે નર્મદા કોમ્પ્લેક્સમાં ‘એ.આર. રાવલ એડવોકેટ’ નામનું બોર્ડ જોયું હતું.રામસંગજી અને તેમના પત્ની જ્યારે આ ઓફિસે પહોંચ્યા, ત્યારે ત્યાં અવિનાશ રાવલ અને ફાલ્ગુની રાવલ હાજર હતા. પુરુષે પોતાની ઓળખ હાઈકોર્ટના એડવોકેટ તરીકે અને સ્ત્રીએ સુપ્રીમ કોર્ટના એડવોકેટ તરીકે આપી હતી. વેપારીએ પૈસા વસૂલાતની વાત કરતા જ આ દંપતીએ તેમને ધમકાવવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે, "જો તમે પોલીસ કેસ કરશો તો સામેવાળાની પત્ની તમારા પર બળાત્કારનો ખોટો કેસ કરશે અને તમારે 20 વર્ષની સજા થશે."આ દંપતીએ પોલીસ અને કોર્ટમાં ઓળખાણ હોવાનું જણાવી બધું ‘સેટિંગ’ કરાવી આપવાના બહાને વેપારી પાસેથી ટુકડે-ટુકડે રોકડ રકમ પડાવવાનું શરૂ કર્યું. વેપારીએ ડરના માર્યા અલગ-અલગ સમયે કુલ રૂ. 3,27,000 ચૂકવ્યા હતા.જોકે, બાદમાં આરોપીઓએ વધુ રૂ. 3.5 લાખની માંગણી કરતા વેપારીને શંકા ગઈ. તેમણે તપાસ કરતા ઓફિસને તાળું મારેલું જોવા મળ્યું. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે અવિનાશ રાવલ નામનો કોઈ વકીલ અસ્તિત્વમાં જ નથી.

વડોદરા વિડિઓઝ

Vadodara Accident: વડોદરામાં રફતારનો કહેર, ડિવાઈડર કૂદી કાર ટ્રાફિક સિગ્નલના પોલ સાથે અથડાઈ

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Crime: નમાજ શીખવાડવાને બહાને મસ્જિદમાં બાળક પર કુકર્મ; CCTV ના આધારે આરોપી જેલહવાલે

કાજુ ખરીદતા પહેલા આ 4 બાબતો તપાસજો! અમદાવાદમાં 3000 કીલો સડેલો જથ્થો પકડાયા બાદ ફૂડ વિભાગની સલાહ

શું ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે? ટ્રમ્પના દાવા બાદ વિદેશ મંત્રાલયે આપી પહેલી પ્રતિક્રિયા

Jayraj Ahir Bail: નવનીત બાલધિયા કેસમાં જયરાજ આહીર જેલમુક્ત; હાથમાં ભગવદ્ ગીતા સાથે....

ABP Premium
Advertisement

વિડિઓઝ

Rivaba Jadeja: મંત્રી રિવાબા જાડેજા બાળકો સાથે ખો-ખો રમ્યા, વિદ્યાર્થીઓ સાથે મધ્યાહન ભોજન લીધું
Shankersinh Vaghela: સાણંદમાં દારૂની મહેફિલ પર દરોડા મુદ્દે શંકરસિંહના બેબાક બોલ
Bagdana Assault Case: નવનીત બાલધિયા હુમલા કેસમાં જયરાજ આહીરને મળ્યા જામીન
Vadodara Accident: વડોદરામાં રફતારનો કહેર, ડિવાઈડર કૂદી કાર ટ્રાફિક સિગ્નલના પોલ સાથે અથડાઈ
Kutch Hit and Run: કચ્છમાં ગાંધીધામમાં નબીરા કારચાલકે અડફેટે લેતા બે લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Crime: નમાજ શીખવાડવાને બહાને મસ્જિદમાં બાળક પર કુકર્મ; CCTV ના આધારે આરોપી જેલહવાલે
Ahmedabad Crime: નમાજ શીખવાડવાને બહાને મસ્જિદમાં બાળક પર કુકર્મ; CCTV ના આધારે આરોપી જેલહવાલે
કાજુ ખરીદતા પહેલા આ 4 બાબતો તપાસજો! અમદાવાદમાં 3000 કીલો સડેલો જથ્થો પકડાયા બાદ ફૂડ વિભાગની સલાહ
કાજુ ખરીદતા પહેલા આ 4 બાબતો તપાસજો! અમદાવાદમાં 3000 કીલો સડેલો જથ્થો પકડાયા બાદ ફૂડ વિભાગની સલાહ
શું ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે? ટ્રમ્પના દાવા બાદ વિદેશ મંત્રાલયે આપી પહેલી પ્રતિક્રિયા
શું ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે? ટ્રમ્પના દાવા બાદ વિદેશ મંત્રાલયે આપી પહેલી પ્રતિક્રિયા
Jayraj Ahir Bail: નવનીત બાલધિયા કેસમાં જયરાજ આહીર જેલમુક્ત; હાથમાં ભગવદ્ ગીતા સાથે....
Jayraj Ahir Bail: નવનીત બાલધિયા કેસમાં જયરાજ આહીર જેલમુક્ત; હાથમાં ભગવદ્ ગીતા સાથે....
Ambaji News: અંબાજી બનશે વર્લ્ડ ક્લાસ; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 950 Crore ના 'શક્તિ કોરિડોર'નું કર્યું ખાતમુહૂર્ત

IND vs USA Live Score: અમેરિકાએ ટોસ જીત્યો, ભારતની પહેલા બેટિંગ, જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન

Weather Update: આગામી 4 દિવસ આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; હવામાન વિભાગે જાહેર કરી એડવાઈઝરી

Bharat Taxi vs Ola-Uber: કઈ એપમાં મુસાફરી કરવી સૌથી સસ્તી પડશે? જાણો ફિચર્સ અને રેટ લિસ્ટ

Embed widget