Harsh Sanghavi : સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસ દબાવી રહી હતી, નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર
Continues below advertisement
Harsh Sanghavi : સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસ દબાવી રહી હતી, નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર. વડોદરામાં યુનિટી માર્ચ દરમિયાન કોંગ્રેસને લીધી આડેહાથ. સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસ દબાવી રહી હતી. સરદાર સાહેબની ગાથા લોકો સુધી ન પહોંચે તેવું કોંગ્રેસનું ષડયંત્ર હતું. જ્યાં જ્યાંથી યાત્રા નીકળી છે તે ગામોના નામ ઈતિહાસમાં નોંધાશે.
નોંધનીય છે કે, આજે વડોદરામાં યુનિટી માર્ચ નીકળી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી સંઘવીએ કોંગ્રેસને આડેહાથ લીધી હતી અને આરોપ લગાવ્યો હતો કે, સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસ દબાવી રહી હતી. તેમની ગાથા લોકો સુધી ન પહોંચે તેવું કોંગ્રેસે ષડયંત્ર રચ્યું હતું. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement