હિન્દુ જાગરણ મંચે લવ જેહાદ બિલ લાવવાના સરકારના પગલાની પ્રશંસા કરી

Continues below advertisement

દિન પ્રતિદિન વધતા લવ જેહાદના કિસ્સાને ધ્યાને લેતા રાજ્ય સરકાર લવ જેહાદના કાયદામાં સુધારા કરવા જઈ રહી છે. વડોદરામાં છેલ્લા 1 વર્ષમાં લવ જેહાદના 97 મામલા સામે આવ્યા છે. હિન્દૂ જાગરણ મંચ વર્ષોથી લવ જેહાદ મામલે લડત આપી રહી છે અને સરકારની કામગીરીની પ્રશંસા સાથે કડક કાયદાની માંગ કરી રહી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram