સમાચાર શતકઃ વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ પર લાગ્યો લૂંટનો આરોપ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ પર દર્દીઓ પાસે ડોક્ટરના નામે ત્રીસ કરોડ ઉઘરાવીને લૂંટ ચલાવી હોવાનો આરોપ લાગ્યો છે. આ અંગે હોસ્પિટલ પ્રશાસને રાજ્ય સરકાર અને મનપાના નિયમ ભંગ કર્યા હોવાનો ડો.સોનિયા દલાલે પણ આરોપ લગાવ્યા છે.
Continues below advertisement